
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
બિહાર વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી ની ઐતિહાસિક બેઠક હાંસલ કરવા તેમજ એનડીએ નો જ્વલંત વિજય હાંસલ થવા બદલ લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાસંદ ધવલભાઈ પટેલે વાંસદા ખાતે સંગઠનના આગેવાનો ની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.




