PANCHMAHALSHEHERA

ગોધરા મુક્તિધામ ખાતે સફાઈ અભિયાન યોજાયું

ગોધરા

વાત્સલ્ય સમાચાર

વિપુલ દરજી ગોધરા

ગોધરા મુક્તિધામ (હિન્દુ સ્મશાન) ના પ્રમુખ શ્રી પ્રકાશ દીક્ષિતની અધ્યક્ષતામાં ગોધરાની વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા મુક્તિધામ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું જેમાં નગરપાલિકા ગોધરા ,ગાયત્રી પરિવાર, લાયન્સ ક્લબ, કોમર્સ કોલેજ ગોધરા, તથા અન્ય આગેવાનો ડો. શ્યામ સુંદર શર્મા, શ્રી પી કે રાઠોડ સહિતના મહાનુભાવો દ્વારા મુક્તિધામ મા ઠેર ઠેર સફાઈ કરી સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું સાથે સાથે નગરપાલિકા ગોધરાના સફાઈ કામદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સેવાનું આવું ઉમદા કાર્ય કરનાર શ્રી પ્રકાશ દીક્ષિતને ગોધરાના અગ્રણીઓએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!