PANCHMAHALSHEHERA

.શહેરા મા 100 જેટલા દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા

શહેરા

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

 

શહેરા નગરપાલિકા દ્વારા બીજા દિવસે પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને શનિવારે હાટબજારમાં રસ્તાની વચ્ચે અડચણરૂપ ઉભા રહેતા 100 ઉપરાંત વેપારીઓને પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા. વેપારીઓએ ચીફ ઓફિસર રજૂઆત કરતા રેલવે સ્ટેશન અને નાડા રોડ પર આવેલ ધંધો કરવા માટે જણાવ્યું હતું

 

પાલિકા દ્વારા બીજા દિવસે પણ બસ સ્ટેશન બજારમાં જવાના માર્ગ ઉપર તેમજ અન્ય જાહેર માર્ગ ઉપર ઉભી રહેતી હાથ લારીઓ હટાવવા સાથે ઈજનેર અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા દુકાનદારોને દુકાનની બહાર સામાન નહીં મુકવા માટે કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી નગરપાલિકા દ્વારા આ અગાઉ પણ આજ માર્ગો પરથી અડચણરૂપ હાથલારી ઓ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તેમ છતાં ફરીથી જેસે થે તે જ પરિસ્થિતિનું નિર્માણ થયું આવ્યું છે

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!