PANCHMAHALSHEHERA

પેરોલ ફર્લો સ્કવોડ દ્રારા વેજલપુર પોલીસ સ્ટેશન ના જુગાર નાં કેસ નોનાસ્તો ફરતો આરોપી ઝડપી પાડયો

તારીખ ૩ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

વધુમા વધુ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા

ઉચ્ચ અધિકારીઓ ની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લા પોલીસ પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ બી એમ રાઠોડ ને બાતમી મળેલ કે વેજલપુર પોલીસ સ્ટેશન નાં જુગારધારા નાં ગુના નાં નાસ્તા ફરતા આરોપી મહેશભાઈ પ્રતાપભાઈ ચૌહાણ રે. બેઢિયા સબુરકાળુ ની મુવાડી કે જે અલીન્દ્રા ચોકડી પાસે ઊભો છે જે બાતમી આધારે પોલીસે તપાસ કરતા આરોપી મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે સંબધિત પોલીસ સ્ટેશન ને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!