PANCHMAHALSHEHERA

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોમર્સ કોલેજ ગોધરા નો ભવ્ય વિજય

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ હાલ ડભોઇના કોમર્સ કોલેજ મેદાન પર રમાઈ રહી છે જેમાં શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ અને છોટાઉદેપુર કોમર્સ કોલેજ વચ્ચેની મેચમાં કોમર્સ કોલેજ ગોધરાનો ભવ્ય વિજય વિજય થયો છે .
પ્રથમ બેટિંગ કરતાં કોમર્સ કોલેજ ગોધરાની ટીમે 20 ઓવરમાં 218 રન કર્યા હતા જેના જવાબમાં છોટાઉદેપુર ની ટીમ માત્ર 9 ઓવરમાં 48 રનમાં સમેટાઈ ગઈ હતી ,આમ કોમર્સ કોલેજ ગોધરાનો 170 રનથી ભવ્ય વિજય થવા પામ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!