કાલોલ તાલુકાના વેજલપુર વિસ્તારના વોર્ડ નંબર ૧૧ માં પાણીના વાલમાંથી ઉભરાતા પાણી થી પરેશાની.

0
15
વાત્સલ્યમ્ સમાચાર

તારીખ ૫ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર વિસ્તારમાં આવેલા ખેડા ફળિયામાં ગ્રામ પંચાયત વેજલપુર ની પીવાના પાણીની પાઇપલાઇન આવેલી છે આ પાઇપ લાઈનમાં પંચાયત દ્વારા ચાલુ બંધ કરવા વાલ મુકવામાં આવેલ છે આ વાલ છેલ્લા એક માસથી લીકેજ છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આ વાલ રીપેરીંગ કરવામાં આવેલ નથી અને આ વાલનું લીકેજ પાણી આ વાલમાં ફરી સક્રિય થઈ પાછું આ પાઇપલાઇનની અંદર જાય છે અને આ પાણી સ્થાનિકો દ્વારા પીવામાં ઉપયોગ લે છે જ્યારે આ પાણી પીવાથી રોગચાળો ફેલાય એવી દહે સાત છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આ વાલ બદલવામાં આવતો નથી ત્યારે શું પંચાયત રોંગ ચાળો ફેલાય જેની રાહ જોઈ રહ્યું છે.

IMG 20230305 WA0044

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews