PANCHMAHALSHEHERA

ચાઈનીઝ દોરી નહીં વાપરીએ શહેરા તાલુકા પોલીસે વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન..

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકા ની શ્રીમતી એસ જે દવે સાર્વજનિક હાઈસ્કૂલમાં શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર  આર.કે રાજપુત સાહેબે ઉતરાણ પર્વ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરો જીવલેણ છે ચાઈનીઝ દોરાથી પક્ષીઓ અને માણસોને નુકસાન થાય છે એ અંગે માહિતી આપી રહી તેમ જ સાથે સાથે ઉતરાયણ કરવામાં પતંગ ચગાવતા વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો થી પણ બાળકોને માહિતગાર કર્યા હતા ચાઈનીઝ દોરા પર ગુજરાત સરકારે પ્રતિબંધ કર્યું છે અને જો કોઈ ચાઈનીઝ દોરા નો ઉપયોગ કરશે તો તેના માટે સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે જે વિશે માહિતી આપી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!