૧૬ સપ્ટેમ્બરે યોજાનારી રાજકોટ જિલ્લા ફરિયાદ સંકલન સમિતીની બેઠક

0
30
વાત્સલ્યમ્ સમાચાર

તા.૧૪/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

દર માસના ત્રીજા શનિવારે યોજાતી રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની સપ્ટેમ્બર-૨૦૨૩ માસની બેઠક જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ૧૬ સપ્ટેમ્બરે સવારે ૧૧.૦૦ વાગ્યે યોજાશે. સમિતિના તમામ સભ્યોને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here