Rape : લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી

0
311
વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટમાં લગ્નની લાલચ આપી 23 વર્ષની યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.પીડિતા યુવતીએ પ્રેમી યુવક ઉપર આક્ષેપો લગાવ્યા છે કે છેલ્લા ત્રણ વર્ષથી લીવ ઇન રિલેશન માં રહ્યાં પછી મારી સાથે છેતરપિંડી કરી છે. યુવક પી.જી.વિ.સી.એલ.માં ડેપ્યુટી ઇજનેર તરીકે નોકરી કરે છે.

યુપીએ યુવકના સગા વ્હાલાઓ પર પણ આક્ષેપો કર્યા હતા અને પોતાની જ્ઞાતિ વિશે ટિપ્પણી કર્યાની ફરિયાદ કરી છે.અંકિત અગ્રવાલ નામના શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું.જ્યારે ઇજનેરે યુવતીને દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાની ના પાડતા યુવતીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.હાલ યુવતીને વધુ સારવાર માટે હસ્પિટલમાં ખસેડવામાં આવી છે,પીડિતા યુવતીએ મીડિયા બોલાવી આપવીતી જણાવી હતી.સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

rape 2

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews