IDARSABARKANTHA

૧૩માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરાશે

૧૩માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરાશે

*****************

ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters’ Day) તરીકે ઉજવવામાં આવે છે.

જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૧૩માં “રાષ્ટ્રીય મતદાતા દિનની” ઉજવણી તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૩, બુધવારના રોજ બપોરે ૧.૦૦ કલાકે કલેક્ટર કચેરીના મીટીંગ હોલ ખાતે કરાશે.

રિપોર્ટ, જયંતિ પરમાર

Back to top button
error: Content is protected !!