ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કક્ષાની ઇન્ટર કોલેજ બાસ્કેટબોલની સ્પર્ધા માં જી.ડી.મોદી આર્ટ્સ ની બહેનો ચેમ્પિયન બની 

0
51
વાત્સલ્યમ્ સમાચાર

14 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા IMG 20230914 194305

ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કક્ષાની ઇન્ટર કોલેજ બાસ્કેટબોલની સ્પર્ધા પાટણ ખાતે  ૧૨ સપ્ટેમ્બર 23 ના રોજ યોજાઈ હતી, જેમાં .જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરની બહેનોએ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ટીમ ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ટીમ તથા પી.ટી.આઇ અધ્યાપક ડો.વિપુલભાઈને કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ.જી ચૌહાણ સરે  અભિનંદન પાઠવી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here