SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હરીપર રોડ પર વિદેશી દારૂના જથ્થા સહિત એક કાર ઝડપાઈ.

તા.01/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલો નંગ 117 કિ.રૂ.43,740 બીયર ટીન નંગ 24 કિ.રૂ.2400 તથા ગાડી કિ.રૂ.1,00,000 એમ કુલ મળીને કિ.રૂ.1,46,140 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

ધ્રાંગધ્રા વિસ્તારમાં નવા વર્ષમાં દારૂની પાર્ટી સા મે પોલીસ દ્વારા કડક કામગીરી કરવાની જિલ્લા પોલીસવડા હરેશ દુધાત અને ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહિતની સુચનાઓ કરાઇ છે જેને લઈને ધ્રાંગધ્રા સીટી પીઆઈ જે.ડી.જામરે અને સીટી પોલીસ દ્વારા બાતમીના આધારે ધ્રાંગધ્રા હરીપર રોડ પર આવેલી ઓરડીમાં રેડ પાડી જેમાં વિદેશી દારૂનો જથ્થો અને કાર સહિત રૂ. 1.46.140 નો મુદામાલ ઝડપી પાડયો હતો. આ બનાવમાં એક આરોપી સામે ગુનો નોંધી તેને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં વિદેશી દારૂની રૂ. 43,740ની કિંમતની 117 બોટલો, રૂ. 2400ની કિંમતના 24 નંગ બિયર તેમજ રૂ. 1,00,000ની કિંમતની કાર સહિત કુલ રૂ. 1,46,140નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ બનાવમાં આરોપી આનંદભાઈ રાજુભાઈ છાસીયા સામે સીટી પોલીસ દ્વારા ગુનો નોંધી તેને પકડી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!