MULISURENDRANAGAR

મુળીનાં વડધ્રા ગામે નવનિર્મિત પુલનાં કામનું નિરીક્ષણ કરતાં પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા

તા.12/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુળી તાલુકાનાં વડધ્રા લીયા મહાદેવગઢ કોઢ ગામોને જોડતો પુલનું નવનિર્માણ થ‌ઈ રહ્યું છે તેની સ્થળ મુલાકાત પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ લીધી હતી જેમાં ગામજનો સાથે રહ્યાં હતાં અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલ માટે પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ગ્રાન્ટની ફાળવણી કરી હતી અને અંદાજે 1.47 કરોડનાં ખર્ચે આ પુલ બનશે આ નદી ઉપર પુલ બનશે એટલે પાંચ ગામોને અવરજવર માટે સરળતા રહેશે અને પાણી થકી થતાં અકસ્માત ઘટશે વાહનવ્યવહાર આસાનીથી ચોમાસામાં ચાલુ રહેશે ટુંક સમયમાં આ પુલનું કામ પુર્ણ થશે અને લોકાર્પણ કરવામાં આવશે તેમ પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું મુળી તાલુકાનાં ગામોમાં રોડ રસ્તા શિક્ષણ અને ખેડૂતો માટે સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!