ધ્રાંગધ્રા નજીક આવેલી એશિયાની સૌથી મોટી કેમિકલ ફેકટરીમાં ઈન્કમટેકસનું સર્ચ ઓપરેશન 

0
265
વાત્સલ્યમ્ સમાચાર

તા.18/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગરimage search 1700308983127

DCW ના અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી.

કરોડો રૂપિયાની ટેક્સ ચોરી નીકળે તેવી સંભાવનાimage search 1700308984559

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઇન્કમટેક્સ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે કાર્યવાહી પણ કરવામાં આવી રહ્યું છે આ જ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પહોંચી ચૂક્યા છે અને દરોડા પાડવામાં આવી રહ્યા છે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચેકિંગ કામગીરી પ્રથમ તબક્કે હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નજીક આવેલી એશિયાની સૌથી મોટી કેમિકલ ની ફેક્ટરીમાં પણ ઇન્કમટેક્સ વિભાગએ દરોડા પાડ્યા છે અને તપાસ કામગીરી હાથ ધરી છે કે સૌથી મોટી કેમિકલની એશિયાની ફેક્ટરી ગણવામાં આવી રહી છે આ ફેક્ટરીમાં દરોડા પાડી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ વહેલી સવારથી આ ફેક્ટરીમાં પહોંચી ચૂક્યા છે વિવિધ પ્રકારના આર્થિક લેવડ દેવડના હિસાબો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે પાચ ગાડીઓના કાફલા સાથે ઈન્કમ ટેક્સના અધિકારીઓ પહોંચ્યા છે અને આ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યારે ઉલ્લેખની અસર કે વર્ષો જૂની મભૂ કંપની ગણવામાં આવી રહ્યું છે અને એશિયાની સૌથી મોટી કેમિકલ બનાવતી કંપની ધાંગધ્રા નજીક આવેલી છે ત્યારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને કોઈ ગંધ આવતા આ મુદ્દે આજે દરોડા પાડવામાં આવ્યા છે અને વહેલી સવારથી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલની પરિસ્થિતિ મુજબ પાંચ ગાડીઓમાં આવેલા અધિકારીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જે આર્થિક વ્યવહારના લેવડ દેવળના ચોપડાઓ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે અને હાલની પરિસ્થિતિ મુજબ મભૂ જે કંપની આવેલી છે ત્યાં અંદરથી બહાર અને બહારથી અંદર જવાનું બંધ કરી દેવામાં આવ્યું છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઇન્કમટેક્સના દરોડા પાડી અને આ અંગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એશિયાની સૌથી મોટી કેમિકલ ની ફેક્ટરી dcw ગણવામાં આવે છે ત્યારે દર વર્ષે કરોડો રૂપિયાનું ટન અવર dcw નું હોય છે ત્યારે આ અંગે કોઈ આર્થિક વ્યવહારમાં કોઈ ક્ષતિ ઝડપાઈ હોવા મામલે અને આ મામલે ઇન્કમટેક્સ વિભાગને જાણ થઈ ગઈ હોય તે અંગે દરોડા પડવામાં આવ્યા હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યું છે. આ અંગે મોટી કાર્યવાહી તો હાથ ધરવામાં આવી રહી છે પ્રથમ તબક્કે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જે હિસાબી લેવડ દેવડના ચોપડાઓ છે જે માહિતી છે તે આઈટી વિભાગ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી રહ્યું છે આ કેટલા દિવસ ઓપરેશન ચાલશે તેનું હજુ કોઈ નક્કી નથી કારણકે કરોડો રૂપિયાની ટેક્સની ચોરી નીકળે તેવી સંભાવના હાલતો વ્યક્ત કરવામાં આવી રહી છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews