તા.26/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મોટી દુર્ઘટના અટકી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
બ્રિજ પર રેલ્વેની બેદરકારી સામે આવી.
સુરેન્દ્રનગર શહેરમાં રિવરફ્રન્ટ ભોગાવવાની ઉપર આજે મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા અટકી ગઈ છે જેમાં સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર તરફથી મોટી માત્રામાં રેલ્વે ટ્રેનના દબાવો લઈ અને માલગાડી પસાર થઈ રહી હતી તેવા જ સમયે આ માલગાડીના ડબ્બા છૂટા પડી જવા પામ્યા હતા ત્યારે ડ્રાઇવર અને ગાર્ડની સમય સૂચકતાથી હાલમાં મોટો અકસ્માત સર્જાતા રહી ગયો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપરથી પણ પાછળથી જુઓ ડબા છુટા પડી ગયા છે જેને જોતા લાગે છે સુરેન્દ્રનગર શહેરમાં આજે ટ્રેન દુર્ઘટના સર્જાઇ હોત અને નીચે પસાર થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત કે મોતને ભેટ જ તેનો કોઈ અંદાજ હાલમાં આવી ન શકે તેવી દુર્ઘટના સર્જાત ત્યારે હાલમાં છૂટા પડેલા ડબ્બાઓ જોવા મળી રહ્યા છે કે આ માલગાડી ટ્રેન સુરેન્દ્રનગર તરફથી જોરવનગર તરફ જઈ રહી હતી તેવા સમયે આ ઘટના સામે આવી છે ત્યારે હાલમાં સમય સૂચકતા વાપરી અને જોરાવનગર વઢવાણ અને આગળના વિસ્તારોમાં આ રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી તેનું ને અટકાવી દેવામાં આવી છે અને અકસ્માત થતો અટકાવવામાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરના પત્રકાર એવા વિરમભાઈ ડાભીએ આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને જાગૃતતા જ રાખવી છે ત્યારે હાલમાં ટ્રેન દુર્ઘટના અથવા તો મોટો અકસ્માત થતા રહી ગયો છે અને પાટા ઉપર અને રિવરફ્રન્ટ ઉપર માલગાડી તે ટ્રેનના ડબ્બા છુટા પડી ગયેલા પણ જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં લોકો આ જોવા માટે ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને રેલવેના અધિકારો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી કે માલગાડીના જોઈન્ટ કઈ રીતે છૂટા પડી ગયા છે.