GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપા ખાતે GeM પોર્ટલની તાલીમ કાર્યક્રમ યોજાયો હતો

તા.20/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના સાંભખંડ ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT), સુરતના સંયુક્ત ઉપક્રમે અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે GeM (Government e-Marketplace) પોર્ટલની વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં SVNIT સુરતના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.વિક્રમ રાઠોડએ મુખ્ય વક્તા તરીકે GeM પોર્ટલ વિશે વિગતવાર માહિતી આપી હતી તેમણે પોર્ટલના વિવિધ પાસાઓ, તેના ઉપયોગની પદ્ધતિ અને સરકારી ખરીદીમાં તેની મહત્વની ભૂમિકા વિશે પ્રકાશ પાડ્યો હતો કાર્યક્રમ દરમિયાન લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં GeM પોર્ટલ પર રજિસ્ટ્રેશન, પ્રોડક્ટ સર્ચ, બિડિંગ, ઓર્ડર પ્લેસમેન્ટ અને પેમેન્ટ પ્રક્રિયા જેવા મુખ્ય તબક્કાઓનું પ્રત્યક્ષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત GeM પોર્ટલના ઉપયોગથી મળતા ફાયદાઓ જેમ કે પારદર્શિતા ઝડપી પ્રક્રિયા, ખર્ચમાં બચત, સરળતા, MSMEને પ્રોત્સાહન અને કાગળવિહીન (paperless) વ્યવહાર વગેરે વિશે પણ વિસ્ત

Back to top button
error: Content is protected !!