વાત્સલ્યમ્ સમાચાર
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૦ નવેમ્બર
સ્વચ્છતા હી સેવા અંતર્ગત વલસાડ-વાપી પાલિકા દ્વારા શાકભાજી માર્કેટમાં સફાઈ, પારડી પાલિકા દ્વારા શાકભાજી માર્કેટ, તળાવની પાળ અને મચ્છી માર્કેટની સફાઈ, ધરમપુર પાલિકા દ્વારા બાગ બગીચાની સફાઇ અને ઉમરગામ પાલિકા દ્વારા સુભાષચંદ્ર ઉદ્યાનની સફાઇ કરવામાં આવી હતી.