વલસાડ જિલ્લાની પાલિકાઓ દ્વારા બાગ – બગીચાની સફાઈ કરાઈ

0
487
વાત્સલ્યમ્ સમાચાર

માહિતી બ્યુરો. વલસાડ તા.૨૧ નવેમ્બર

“સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ અંતર્ગત   તા.૨૧/૧૧/૨૦૨૩ ના રોજ વલસાડ અને પારડી નગરપાલિકા દ્વારા APMC માર્કેટની સફાઈ, વાપી અને ધરમપુર નગરપાલિકા દ્વારા બાગ બગીચા – જનસેવા ગાર્ડનની સફાઈ અને ઉમરગામ નગરપાલિકા દ્વારા સુભાષ ચંદ્ર ઉદ્યાનની સાફ સફાઇની કામગીરી કરવામાં આવી હતી.

21 11 23 NAGARPALIKA SAF SAFAI 821 11 23 NAGARPALIKA SAF SAFAI 5

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews