વાત્સલ્યમ્ સમાચાર
દક્ષિણ ફિલિપાઈન્સમાં ભૂકંપ આવની ઘટના સામે આવી છે જેની રિક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતા નોંધાઈ હતી,આ ભૂકંપથી ધરતી અચાનક ભયાનક રીતે ધ્રૂજી ગઈ હતી અને આ ભયાનક ભૂકંપમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના જણાવ્યા અનુસાર, મિંડાનાઓ ટાપુથી 60 કિમી (37 માઇલ) ની ઊંડાઈએ શુક્રવારે બપોરે ભૂકંપ આવ્યો હતો.નાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ફિલિપાઇન્સના દક્ષિણ ભાગમાં સ્થિત બુરિયાસથી 26 કિલોમીટર દૂર હતું ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 78 કિલોમીટર નીચે હતું.