કેશોદના શહેરીજનો ની  પોરબંદર મત વિસ્તારના સાંસદ પાસે નવા વષૅની માંગણી, ટોલ ટેક્સમાંથી કેશોદને મુક્ત કરો અને રેલ્વે અન્ડર બીઝનું કામ વહેલું પુણૅ કરાવો

0
103
વાત્સલ્યમ્ સમાચાર

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પાસે કેશોદ વાસીઓ નવા વર્ષમાં કોઈ નવી માંગણી ની કે નવા કામની કોઈ માંગ નથી પરંતુ તેઓના વષોૅથી જુના પ્રશ્ર્ન બાબતે શહેરીજનો નવા વર્ષ જુના પ્રશ્ર્નો ને સાંસદ દ્વારા વહેલો ન્યાય મળે તે માટે ની શહેરીજનો માંગ કરી રહ્યા છે  તેમાં છેલ્લા દોઢક વષૅથી રેલવે અન્ડર બીઝનું કામ ચાલું છે તે કામને લઈને શહેરીજનો ભારે પરેશાની ભોગવવી પડી રહી છે ત્યારે આ કામ વહેલું પુણૅ થાય તે માટે સાસંદ આગળ આવે તેમજ છેલ્લાં ધણા વષોૅથી લોકોની સાસંદ પાસે રજુઆત છે કે તેઓ બોલ્યા તે મુજબ કેશોદને ટોલનાકા માંથી મુક્તિ અપાવે આમ નવા વર્ષ ની શરૂઆતમાં લોકો ની આ બે માંગ છે તે સાંસદ શ્રી દ્વારા વહેલી તકે પુણૅ કરવામાં આવે તેવું કેશોદ ની જનતા ઈચ્છી રહી છે…

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

WhatsApp Image 2023 11 19 at 9.53.53 AM

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews