વાત્સલ્યમ્ સમાચાર
નારણ ગોહિલ લાખણી
લાખણી તાલુકા ના ગોઢા થી રામપુરા અને શરત થી પેછડાલ ને પાકા રસ્તાઓ મળશે
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા નિર્માણ થનાર લાખણી તાલુકાના ગોઢા થી રામપુરા નો 1.80 મીટર 90લાખના ખર્ચે અને ડીસા તાલુકાના શરત થી પેછડાલ સુધીના ડામર રોડ 3.600 મીટર કિંમત રૂપિયા 1.80 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે આ પ્રસંગે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આગેવાનો અને ગામ લોકોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.