સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બાલાસિનોર ગોકુલેશ પ્રાથમિક શાળા ખાતે સાફ સફાઇ હાથ ધરવામાં આવી 

0
43
વાત્સલ્યમ્ સમાચાર

આસીફ શેખ લુણાવાડા

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બાલાસિનોર ગોકુલેશ પ્રાથમિક શાળા ખાતે સાફ સફાઇ હાથ ધરવામાં આવી

26 10 2023 press note mahisagar 2 3

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી.

જિલ્લામાં ”સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્રમ અંતર્ગત તા. ૨૩ ઓકટોબર થી ૨૮ ઓક્ટોબર,૨૩ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી,બિલ્ડિંગ, શાળા અને કોલેજ કેમ્પસ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ રહી છે. ત્યારે આજ રોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ગોકુલેશ પ્રાથમિક શાળા ખાતે સાફ સફાઇ હાથ ધરવામાં આવી

 

 

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews