આસીફ શેખ લુણાવાડા
લુણાવાડા તાલુકા માં ઘર માંથી કાઢી મુકેલ મહિલા ને વહારે આવી મહીસાગર મહિલા હેલ્પ લાઇન.
મહીસાગર જિલ્લાના લુણવાડાના તાલુકા ની ઘટના. ઘર માંથી બાર કાઢી મુકેલ મહિલા નુ 181 મહીલા હેલ્પ લાઈન સાસરી વાળા ને સમજાવી ઘર તુટતું બચાવી લીધું.181 મહીલા હેલ્પ લાઈન ને ફૉન આવેલ કે મારા પતિ તથા સાસુ સસરા મને ઘર માંથી કાઢી મૂકી છે હાલ હું રસ્તા માં એક મંદિર પાસે બેઠી છું મારે મારી સાસરી માં જવું છે પણ રાખવા ની ના પાડે છે મારે ત્રણ બાળકો છે તો મારે કય જવું તેમ જણાવી પીડિત મહિલા એ સાસરી માં રેવા માટે ની મદદ માગી હતી. મહીલા હેલ્પ લાઇન માં ઓન duty ફરજ બજાવતી ટીમ ઘટના સ્થળ પર પહોંચી પતિ તથા સાસુ સસરા નું કાઉન્સિલિંગ કરી કાયદાકીય માહિતી આપી સમજાવેલ .સાસુ સસરા તથા પતિ મહિલા ને રાખવા જણાવેલ.પીડિત મહિલા એ 181 મહીલા હેલ્પ લાઇન નો આભાર વ્યક્ત કર્યો હતો.આમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ જીલ્લા માં 24 કલાક સેવા અર્થે કાર્યરત છે.