વાત્સલ્યમ્ સમાચાર
દેશ ભરમાં દિવસે ને દિવસે હાર્ટ એટેક નાં કિસ્સાઓ વધી રહયા છે ત્યારે આજે ફરી એકવાર નેશનલ હાઇવે પર અચાનક ટ્રક ચાલક ને હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું.જે પાદરા થી રાજકોટ તરફ જઈ રહ્યા હતા.તેમની આશરે ઉંમર વર્ષ ૪૬ અને ગોસીયા રમેશભાઈ સુત્રો પાસેથી માહિતી જાણવા મળી હતી.તેમજ મૃત દેહને પી.એમ. અર્થે મોકલી , પરિવાર જનોને સોંપવામાં આવ્યો હતો.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા (સાયલા)