શહેરા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

0
67
વાત્સલ્યમ્ સમાચાર

04/10/2023IMG 20231004 WA0029 IMG 20231004 WA0025

નિલેશ દરજી શહેરા

 

શહેરા તાલુકાના શહેરા પ્રાથમિક શાળા એન.ઓ. દેસાઈ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત પ્રશ્નોત્તરી તેમજ પ્રશ્નોત્તરી વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો શહેરા વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે વન વિભાગના આર.એફ.ઓ… આર.વી પટેલ શહેરા ના માર્ગદર્શન હેઠળ શહેરા પ્રાથમિક શાળા એન.ઓ. દેસાઈ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત પ્રશ્નોત્તરી તેમજ પ્રશ્નોત્તરી કસોટી સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ને એસ બી માલીવાડ રાઉન્ડ ફોરેસ્ટર શહેરા તથા કે આર બારીઆ બીટ ગાર્ડ દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews