#junagadh news

JUNAGADH

ગુજરાતમાં લુખ્ખાઑની બેશરમી મહિલા પર બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ, “તારામાં મજા ન આવી, તારી દીકરીને…………ધમકી આપી

ગુજરાતમાં મહિલાઓ અને સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. હવે જુનાગઢના કેશોદમાં એક બે દીકરીની માતા પર બે શખ્સોએ…

Read More »
JUNAGADH

કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતા હેઠળ ગરીબ કલ્યાણ મેળાના આયોજનની બેઠક યોજાઈ

જૂનાગઢ ૧૮,  આજરોજ ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ કૃષિ યુનિર્વસિટીના સરદાર પટેલ સભાખંડ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળા અંગે કલેકટરશ્રી અનિલકુમાર…

Read More »
JUNAGADH

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા જાહેરમાં ઘાસ ચારો વેચતા ઇસમ પર કાયદેસરની કાર્યવાહી

      મહાનગરપાલિકા, જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા અને આસી.કમિશ્નર(વ)શ્રી જયેશભાઈ પી. વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ…

Read More »
JUNAGADH

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી

જૂનાગઢ તા.૧3, ભક્તકવિ નરસીંહ મહેતા યુનિનાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૃથ્વીનાં કવચ સમાન ઓઝોન વાયુનાં રક્ષણાત્મક કવચની જાગૃતિ આપતું પ્રદર્શન…

Read More »
JUNAGADH

યુવતીને મેડિકલમાં પ્રવેશ ન મળતાં ૧૩મા માળેથી છલાંગ લગાવી

જૂનાગઢની એક આશાસ્પદ યુવતીએ મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ ન મળવાથી કંટાળી જઈ ૧૩માં માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કરી લીધુ છે.…

Read More »
JUNAGADH

નારી વંદન ઉત્સવ-મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી

જૂનાગઢ તા.૮ ઓગસ્ટ, ૨૦૨૪ (ગુરુવાર) જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી  સોજીત્રા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.ડી ભાડ અને શાળાના આચાર્યશ્રીએ…

Read More »
JUNAGADH

ખરીફ ઋતુ-૨૦૨૪માં એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં “ડિજિટલ ક્રોપ સર્વે” અમલી

જૂનાગઢ તા.૨૫ જુલાઇ, ૨૦૨૪(ગુરુવાર)  ડિજિટલ એગ્રીકલ્ચરના ભાગરુપે ભારત સરકાર દ્વારા એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અમલી છે. ભારત સરકારની સૂચના અનુસાર ખરીફ-૨૦૨૪ થી એગ્રી…

Read More »
JUNAGADH

જૂનાગઢ જિલ્લાના ૧૪ જેટલા ડેમ ઓવરફ્લોઃ ૮૬ ગામડાઓને એલર્ટ રહેવા અને નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ

જૂનાગઢ તા.૨૨ જુલાઇ, ૨૦૨૪ (સોમવાર) જૂનાગઢ શહેરમાં અને વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ વિસ્તારમાં વરસાદની અસર વધારે જોવા મળી છે. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદને કારણે તેમજ ઉપરવાસમાંથી ખૂબ જ પ્રમાણમાં પાણીની આવક થતા ઘેડ પંથકમાં કેશોદ, માણાવદર, માંગરોળ તાલુકાના અંદાજે ૪૮ જેટલા ગામડાંઓ સંપર્ક વિહોણા છે, જેમાં માણાવદરમાં સૌથી વધુ ૨૨ જેટલા ગામ તેમજ માંગરોળમાં ૧૫ ગામ સંપર્ક વિહોણા છે.જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમ કાર્યરત છે. ઘેડ પંથકના ગામડાંઓમાં અસરગ્રસ્ત નાગરિકોનો, સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓની મદદથી શક્ય તેટલો ઝડપી સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારોમાં ફૂડ પેકેટ, પાણી જેવી પ્રાથમિક જરુરિયાતો પણ પૂરી પાડવામાં આવશે. જિલ્લામાં ૧૯ જેટલા ડેમમાંથી ૧૪ જેટલા ડેમ ઓવરફ્લો છે, જેના કારણે ૮૬ જેટલા ગામડાંઓને એલર્ટ કરવામાં આવ્યા છે. નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં જૂનાગઢ જિલ્લામાં આવેલા વરસાદને કારણે માળિયા હાટીના તાલુકાના આંબલગઢ ગામના એક અને માણાવદર તાલુકાના ઝીંઝરી થાણિયાણા ગામના એક એમ બે નાગરિકોના મૃત્યુ, પાણીના વધુ પ્રવાહને લીધે  થયા હતા. આકસ્મિક મૃત્યુ થતાં આ નાગરિકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાય ચૂકવવા માટેની કાર્યવાહી પ્રગતિ તળે છે.  નીચાણ વાળા વિસ્તારમાં આવેલા નાગરિકોને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હજુ આગામી બે દિવસ જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ હોવાથી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીજીવીસીએલ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમને અવેજીમાં રાખવામાં આવી છે.

Read More »
JUNAGADH

જુનાગઢ:મોહરમને અનુલક્ષીને જિલ્લા કલેકટરની અધ્યક્ષતા એકતા સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢ તા. ૯ આગામી તા. ૧૭  ના રોજ મોહરમ તહેવારને અનુલક્ષીને જુનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં એકતા સમિતિની…

Read More »
JUNAGADH

જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બને તેવા પ્રયાસો સાકાર બનાવતી ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન

જૂનાગઢ તા. ૦૯  ગુજરાતમાં હાલ પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો રસાયણ યુક્ત ખાતર અને જંતુનાશક દવાઓ ના ઉપયોગ વગર ઝેર મુક્ત…

Read More »
Back to top button
error: Content is protected !!