કાલોલની એમ.એમ. ગાંધી કોલેજના વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રવાસ: 107 વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં વિધાનસભાની કામગીરી નિહાળી.
વિજાપુર મહિલા આર્ટ્સ કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી 27 વિદ્યાર્થિનીઓએ શિક્ષિકાની ભૂમિકા ભજવી, વિવિધ વર્ગોમાં શિક્ષણકાર્ય કરાવ્યું
વિજાપુર પોલીસ મથકે લોકદરબાર યોજાયો દારૂ-જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત
મહેસાણા જિલ્લામાં નવમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી ‘અમારી આંગણવાડી, અમારી જવાબદારી’ થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે
પંચમહાલ પોલીસનું પ્રેરણાદાયી પગલું: સામાજિક પ્રસંગોમાં DJ ન વગાડવાના સંકલ્પ બદલ કાલોલ તાલુકા પંચાયત સદસ્યને બિરદાવાયા.
ઘૂસર ગામના માજી સરપંચની સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ: તલાટી કમ મંત્રી અંગે કરેલી ટિપ્પણીએ રાજકીય માહોલ ગરમાવ્યો.
કાલોલમાં નગરપાલિકાની ગટર લાઈનની પોલ ખુલી: જૂની પોસ્ટ ઓફિસ પાસે માલ ભરેલી આઇસર ટ્રક ખાડામાં ફસાઈ, ક્રેનથી બહાર કઢાઈ.