ઓખામંડળ તાલુકાના પોશીત્રા ગામે ‘સેવા સેતુ ૨.૧’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ઓખામંડળ તાલુકાના પોશીત્રા ગામે ‘સેવા સેતુ ૨.૧’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

જામનગર

(નયના દવે દ્વારા)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ-દ્વારકા તાલુકાના વસઈ ગામે રાજ્ય સરકારના સેવા સેતુ ૨.૧ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ છેવાડાના માનવીને ગ્રામ્ય સ્તરે જ વિવિધ વહીવટી સેવાઓનો લાભ પૂરો પાડવાનો છે. આ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ વિવિધ સ્ટોલ તૈયાર કરીને સરકારી યોજનાનો લાભ મેળવવા માટેની અરજી, તેમાં માટે જરૂરી જાતિના પ્રમાણપત્રો, ક્રીમીલેયર પ્રમાણપત્રો, પી.એમ. જે.વાય. કાર્ડ, જન ધન બેંક એકાઉન્ટ વગેરેની સેવા પુરી પાડવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો