GUJARAT
-
આયુષ્માન કાર્ડ બન્યું કચ્છના રાપર તાલુકાના મોડા ગામના કરમશીભાઈ માટે સંજીવની : તબીબી સારવારનો લાખોનો ખર્ચ બચ્યો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૨૦ જુલાઈ : સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના…
-
માંડવીમાં બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી ને સોનમ વાંગચુકના આંદોલનને જાહેર સમર્થન આપતાં માંડવી શહેર અને તાલુકાના નાગરિકો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૨૦ જુલાઈ : કચ્છના માંડવી શહેરના સોનાવાલા નાકા પાસે આવેલી ભારતીય…
-
કાલોલ:ટીંબાગામ શાળામાં સમરસ ચૂંટણી યોજાઈ: વિદ્યાર્થીઓએ શીખ્યા લોકશાહીના પાઠ.
તારીખ ૨૦/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ટીંબાગામ પ્રાથમિક શાળા, તા. ગોધરા, જી. પંચમહાલ ખાતે વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ, સહકાર અને જવાબદારીની…
-
રાણકપુર ખાતે શ્રી વિદ્યા કેળવણી મંડળ થરા દ્વારા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગથી લોકડાયરો યોજાયો..
રાણકપુર ખાતે શ્રી વિદ્યા કેળવણી મંડળ થરા દ્વારા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગથી લોકડાયરો યોજાયો.. ઓગડ…
-
રાણકપુર ખાતે શ્રી વિદ્યા કેળવણી મંડળ થરા દ્વારા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગથી લોકડાયરો યોજાયો.
રાણકપુર ખાતે શ્રી વિદ્યા કેળવણી મંડળ થરા દ્વારા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગથી લોકડાયરો યોજાયો.. ઓગડ…
-
ઓવરટેક કરવા મુદ્દે ખડકી ટોલનાકા પાસે કન્ટેનરના ડ્રાઈવરને વેગનઆર કારના ચાલક સહિત બે ઈસમોએ લાકડીઓ અને ગડદા-પાટુનો માર માર્યો.
તારીખ ૨૦/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ખડકી ટોલનાકા નજીક હાઈવે રોડ પર ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કન્ટેનર ચાલકને…
-
MORBI:મોરબી શ્રદ્ધા સોસાયટીમાંથી રૂ. ૮૭ હજારથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો
MORBI:મોરબી શ્રદ્ધા સોસાયટીમાંથી રૂ. ૮૭ હજારથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો મોરબી એસ.ઓ.જી. (Special Operations Group) સ્ટાફને મળેલી ચોક્કસ…
-
MORBI:મોરબીના SP રોડ અને લીલાપર કેનાલ રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એકની અટકાયત, અન્ય એકની શોધખોળ
MORBI:મોરબીના SP રોડ અને લીલાપર કેનાલ રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એકની અટકાયત, અન્ય એકની શોધખોળ મોરબી સિટી…
-
MORBI:મોરબી પીપળી ગામમાં સગર્ભા પરિણીતા પર સાસરિયાંનો ત્રાસ; ફિનાઇલ પીતાં ૫ સામે ગુનો
MORBI:મોરબી પીપળી ગામમાં સગર્ભા પરિણીતા પર સાસરિયાંનો ત્રાસ; ફિનાઇલ પીતાં ૫ સામે ગુનો મોરબી તાલુકાના પીપળી ગામે સાસરિયાં દ્વારા કરિયાવર…
-
VADODARA:ડિજિટલ અર્થતંત્રમાં MSME ને સશક્ત બનાવવા વડોદરામાં ઈ-કોમર્સ તાલીમ કાર્યક્રમ યોજાયો: 101 ઉદ્યોગસાહસિકોએ લીધો ભાગ
VADODARA:ડિજિટલ અર્થતંત્રમાં MSME ને સશક્ત બનાવવા વડોદરામાં ઈ-કોમર્સ તાલીમ કાર્યક્રમ યોજાયો: 101 ઉદ્યોગસાહસિકોએ લીધો ભાગ દેશના ડિજિટલ અર્થતંત્રમાં સૂક્ષ્મ અને…









