સેવા સંકલ્પ અભિયાન : ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ, વિસાવદરના મોટી પીંડાખાઈ ગામે તા.૬ઠ્ઠી ઓક્ટોબરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય: ખરીફ પાકની ટેકાના ભાવે નોંધણીની મુદત તા.૨૪ ઓક્ટોબર સુધી લંબાવાઈ
છાણભોઈ ગામે મહિલાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરનાર આરોપીને શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ૩ નવી યોજનાઓ: I-Khedut 2.0 પોર્ટલ પર તા. ૧૫ ઓકટોબર સુધીમાં અરજી કરવી
મોડાસા- નગરપાલિકાના સરકારી વાહનના કથિત રાજકીય ઉપયોગનો મામલો ગરમાયો યુથ કોંગ્રેસ પ્રમુખ સાથે કથિત ધમકીભર્યા વર્તન અંગે પણ નિષ્પક્ષ તપાસની માંગ
જૂનાગઢ જિલ્લામાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો