18 ઓકટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં મા અંબાના નવરાત્રીના પવિત્ર દિવસોમાં બહેનોએ ગરબાની રમઝટ જમાવી. પાલનપુર નવરાત્રીના પવિત્ર દિવસો માં નીલકંઠ મહાદેવ મંદિર ખાતે માના ગુણલા ગાવા બહેનોએ રમઝટ જમાવી હતી. નવરાત્રી નો પાંચમના પાંચમા દિવસે ભાવનાબેન કલ્પેશભાઈ રાવલ તરફથી આયોજન નીલકંઠ મહાદેવ માં ગોપી મંડળની બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી માની છબી ની પૂજન કરી આરતી ઉતાર્યા બાદ ભજન તેમજ ગરબાની રમઝટ બોલાવી હતી પ્રસાદ રૂપે ફરાળનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.










