દીઓદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મિશન ૨૦૨૭ અંતર્ગત બુથ સંગઠન નિર્માણ અભિયાન હાથ ધરાયું..
આમ આદમી પાર્ટી દ્વારા મિશન ૨૦૨૭ અંતર્ગત બુથ સંગઠન નિર્માણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે એમા વાવ-થરાદ જીલ્લામા જીલ્લા પ્રમુખ નવીનભાઈ પટેલ દ્વારા આજે દિયોદર ખાતે બુથ સંગઠન નિર્માણ અભિયાનની શરૂઆત કરવામાં આવી.જેમા દિયોદર વિધાનસભાના તમામ જીલ્લા પંચાયત શીટ પ્રભારીઓ હાજર રહી બુથ સંગઠન નિર્માણ પ્રશિક્ષણમા ભાગ લીધો હતો.વધુમા જીલ્લા પ્રમુખ નવીનભાઈ પટેલ જણાવ્યુ હતુ કે આગામી દિયોદર વિધાનસભા મા મજબુત સંગઠન થકી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બને એવી આશા વ્યક્ત કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 22530









