નવરાત્રિ દરમિયાન અભયમ 181 મહિલા હેલ્પ લાઈન ટીમ મહીસાગર તૈનાત રહેશે.

*રીપોર્ટ આસીફ લુણાવાડા*

નવરાત્રિ દરમિયાન અભયમ 181 મહિલા હેલ્પ લાઈન ટીમ મહીસાગર તૈનાત રહેશે.

 

નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત રીતે ગરબા નો આનંદ માણી શકે તે માટે અભયમ 181. મહિલા હેલ્પ લાઈન ટીમ તૈનાત રહેશે.

ગુજરાત સરકાર ની અભિનવ અને આગવી પહેલ એવી અભયમ મહિલાઓ ને જરૂરિયાત સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ ની અગત્ય ની કામગિરી કરી રહી છે જેથી આજે ગુજરાત ની મહિલાઓ માં અભયમ એક સાચી સહેલી તરીકે વિશ્વાસ સંપાદિત કરેલ છે.

ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ અને અન્ય સહાયક માળખા સાથે ના સુદ્રઢ સંકલન થી 24 કલાક વિના મૂલ્યે પીડિત મહિલાઓ ને સેવાઓ પહોંચાડે છે.

વિશેષ નવરાત્રી દરમિયાન મહિલાઓ, યુવતીઓ સાથે કોઈ મદદ માટે તૈયાર રહેશે. કોઈપણ મહિલા કે યુવતીઓ મદદ માટે 181 નંબર મા કૉલ કરી શકે છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો