ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ દ્વારા આંગણવાડી મિલન સેવા ઝુંબેશમાં આંગણવાડી સાથે વાલીઓ અને નાગરિકોનું સક્રિય રીતે જોડાણ બાળપોષણ અને જાગૃતિ તથા પ્રોત્સાહન પ્રમાણપત્ર ભૂલકાઓને પ્રોત્સાહન પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમજ સુખડી ફળ જેવા આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લોકપ્રિય અને જન પ્રિય મહાન ભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ચોરવાડના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ચોરવાડ નગરપાલિકા પ્રમુખ બેનાબેન ચુડાસમા, મંથનભાઈ ડાભી અને પ્રદેશ મહિલા મોરચા ના સ્મૃતિબેન શાહ, વિનય મંદિર સ્કૂલ ના આચાર્ય કે.એ.ડાભી અને નગરપાલિકા સદસ્યશ્રીઓ અને આગેવાનો તથા R. B. S.k. ની ટીમ. અને.આંગણવાડી કેન્દ્ર ચોરવાડ 1 કાર્યકર માલમ ઉજમબેન તથા ચોરવાડ 14 ના કાર્યકર જોષી હર્ષાબેન તથા ચોરવાડ ગ્રુપના મુખ્ય સેવિકા ભાવનાબેન હાજર રહ્યા હતા અને ચોરવાડ સીટી અને અન્ય આગેવાન શ્રી આ કાર્યક્રમમાં બાળકોના પોષણ આરોગ્ય અને સર્વાંગી વિકાસ અંગે વાલીઓ સાથે સુંદર આયોજન કરાયું હતું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 









