HALVAD:હળવદ શહેરી વિસ્તારમાં બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

HALVAD:હળવદ શહેરી વિસ્તારમાં બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે નગરપાલિકાનું આયોજન

સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ હળવદ શહેરી વિસ્તારના તમામ નાગરિકોને એક જ સ્થળેથી મળી રહે તેમજ વિવિધ યોજનાઓનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર હળવદ નગરપાલિકા દ્વારા ૨ દિવસ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૦૧/૧૦/૨૦૨૬, ગુરુવારના રોજ રાજોધરજી હાઇસ્કૂલ ખાતે તેમજ તા. ૦૩/૧૦/૨૦૨૬ના રોજ પટેલ વાડી ખાતે સવારે ૯:૦૦થી સાંજે ૫:૦૦ કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સરકારશ્રીના વિવિધ વિભાગો હેઠળ આવતી વિવિધ સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હળવદ નગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને આ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને સેવાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો