MORBI:મોરબી સ્વ.અરુણભાઈ ભગવાનજીભાઈ શાહનું દુખદ અવસાન

MORBI:મોરબી સ્વ .અરુણભાઈ ભગવાનજીભાઈ શાહનું દુખદ અવસાન

મોરબી : સ્વ. ભગવાનજીભાઈ કાંતિલાલ શાહના પુત્ર અરૂણભાઈ ભગવાનજીભાઈ શાહ (ઉ.વ. ૬૨, વિદ્યુત કાર્યાલય વાળા) તે રિધ્ધીબેન અને દેવાંગના પિતાશ્રી તા. ૨૦-૯-૨૬ ના રોજ આકસ્મિક અવસાન પામેલ છે. સદગતનું ઉઠમણું આજરોજ તા. ૨૧-૯-૨૬ ના સાંજે ૪:૩૦ કલાકે દરબારગઢ પુરુષોના ઉપાશ્રય, મોરબી ખાતે રાખેલ છે. ભૌગોલિકનકશા તપાસો

શોકાતુર શાહ પરિવાર – દિલીપભાઈ – ૯૮૨૫૨ ૩૬૮૯૬ જીનેશ શાહ – ૮૪૬૦૪ ૭૭૭૩૭ પારસ શાહ – ૮૪૬૦૬ ૧૬૧૧૬

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો