કિલ્લા પારડી.સરોધી ગામે ડમ્પર પાછળ બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો

ચંદ્રવદન બી મકવાણા
પારડી તાલુકાના સરોધી ગામે અંબાજી નજીક નાનાપોંઢા થી ઉદવાડા જતા માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી મળતી માહિતી મુજબ મહિન્દ્રા કપનીનું ડમ્પર ન GJ21w9252 રોડ પર બંધ હાલતમાં ઉભું હતું આ ડમ્પર ની પાછળ ઇંડિકેટર લાઈટ ટ્રાફિક ચિહ્ન અથવા અન્ય કોઈ આડસ રાખવામાં આવી ન હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો આ ઘટના દરમિયાન મનીષ કમલેશ ભાઈ વડારિયા પોતાની સીડી ૧૦૦ મોટર સાઈકલ ન GJ15F357 પર પાસળ પીનલ ભાઈ ને બેસાડી પસાર થઈ રહ્યા હતા તે સમયે બાઈક ડમ્પર પાછળ અથડાતા બને ને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટના અંગે ડમ્પર ના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો