જૂનાગઢમાં ગજાનંદ ગણપતિ મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવેલ

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા ગત તારીખ :- ૧૩/૦૯/૨૬ ને રવિવારના રોજ ગાયત્રી મંદિર ખાતે ગજાનંદ ગણપતિ મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિજેતા થયેલા તમામ બાળકોને આજરોજ તારીખ :- ૧૮/૦૯/૨૬ ને શુક્રવારના રોજ ઝાંસીની રાણી પાસે આવેલ ગિરનારી ગણેશ ખાતે ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા સાહેબ હસ્તે બાળકોને પ્રોત્સાહિત રૂપી ઈનામ વિતરણ કરવામાં આવેલ હતું. તમામ વિજેતા બાળકોને માનનીય ધારાસભ્ય શ્રી એ શુભેચ્છાઓ પાઠવી હતી. અને ગિરનારી ગ્રુપે તમામનો હૃદય પૂર્વક આભાર માનેલ હતો.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો