માં જગત જનની આદ્યશક્તિ શ્રી અંબાજી માતાજીના પાવન ધામ ખાતે આજથી પ્રારંભ થતાં ભાદરવી પૂનમના પાવન મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ સાથે હાજરી આપી.



માતાજીના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે તેમજ સૌ પદયાત્રીઓ અને ભક્તોની મનોકામના પૂર્ણ તેવી પ્રાર્થના…










