આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદર્શ વિદ્યાલય, વિસનગર ની ગૌરવપૂર્ણ સિદ્ધિ

20 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદર્શ વિદ્યાલય, વિસનગર ની ગૌરવપૂર્ણ સિદ્ધિ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે અભ્યાસ કરતી આસ્થા સંજયભાઈ ચૌધરી એ ઈસ્તબુલ (તુર્કી) ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની કુસ્તી (ગ્લોબલ ગ્રેપલીંગ) સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ 🏅 મેળવી પોતાનું અને આદર્શ શૈક્ષણિક સંકુલ , વિસનગરનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી અને હોદ્દેદારશ્રીઓ તથા આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી અને આદર્શ શૈક્ષણિક સંકુલનો સમગ્ર સ્ટાફ હર્ષની લાગણી અનુભવી ને આસ્થા ચૌધરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો