ચંદ્રવદન બહાદુરભાઈ મકવાણા
વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં આવેલી તાજ બેકરી પર ફ્રુટ સેફ્ટી ઓફિસર કે એસ પટેલ દ્વારા સ્વાતંત્ર સાક્ષીઓની ઉપસ્થિતિમાં આકસ્મિત તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન બેકરીના માલિક જાહિરખાન ઇલાઈહીખાન પઠાણ હાજર રહ્યા હતા તપાસમાં અન્ન સુરક્ષા ગુણવત્તાના ધોરણો બાબતે ગંભીર નિયમિત ઓ ધ્યાને આવી હતી જેમાં પેઢીમાં પેસ્ટ કંટ્રોલ કરવા માં આવ્યું નથી પ્રોડકટ ટેસ્ટીગ રિપોટ ઉપલબ્ધ ન હતો બારી અને દરવાજા ખુલ્લા રાખવા આવતા હોવાથી જીવાતોના પ્રવેશ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા નો અભાવ જણાયો હતો દિવાલોની છત દરવાજા પરનો પેન્ટ પણ ઉખડી ગયેલ જોવા મળ્યો હતો નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આવી અ સુરક્ષિત ખાદ્ય ચીજોનું વેચાણ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં માં પણ સઘન તપાસ જુબેશ ચાલુ રાખવામાં આવશે તેવું ફ્રૂટ વિભાગના ડેજિગ્રેટેડ ઓફિસર આશિષ વર્ધિએ અખબાર યાદી દ્વારા જણાવ્યું હતું











