NCSC-2026 મા કાલોલ શહેરની સી બી ગર્લ્સ હાઈસ્કુલ ને રાજ્ય કક્ષાએ પસંદ કરાઈ.

તારીખ ૨૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ અંતર્ગત આજે મંગળવારના રોજ કલરવ સ્કૂલ ગોધરા ખાતે NCSC – 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 120 થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. આ વર્ષની મુખ્ય થીમ “સ્થિરતા માટે વિજ્ઞાન અને નવીનતા” હતી આ સ્પર્ધામાં કચરાનું વ્યવસ્થાપન અંગે શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ, કાલોલ રાજ્ય કક્ષા માટે પસંદ પામી છે. શાળાની વિદ્યાર્થીનીઓ દેસાઈ લીઝા અને જીયાબેન ભોઈ તથા તેમના માર્ગદર્શક શ્રીમતી આર.બી. શાહ ને શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ અને સમગ્ર શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

Horoscope

Weather

વધુ વાંચો

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

જિલ્લા

શહેર પસંદ કરો