MORBI:મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા શહીદ-એ-આઝમ ભગતસિંહની જન્મજયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

MORBI:મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા શહીદ-એ-આઝમ ભગતસિંહની જન્મજયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી: પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ

મોરબી:દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા મહાન ક્રાંતિકારી સરદાર ભગતસિંહની આજે ૨૮ સપ્ટેમ્બરના રોજ જન્મજયંતિ નિમિત્તે મોરબી ક્રાંતિકારી સેના દ્વારા તેમને ભાવપૂર્વક સ્મરણ કરવામાં આવ્યા હતા.

આ વિશેષ દિવસ નિમિત્તે મોરબી ક્રાંતિકારી સેનાના કાર્યકરો અને આગેવાનો એકત્રિત થયા હતા. સૌપ્રથમ તેમણે શહીદ વીર ભગતસિંહની પ્રતિમા પરિસરની યોગ્ય રીતે સાફ-સફાઈ કરી હતી. ત્યારબાદ તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો