TANKARA:વિરપર નિવાસી સ્વ.શિલ્પાબેન પંકજભાઈ બાવરવાનું દુઃખદ અવસાન (અંતિમ યાત્રા)  

TANKARA:વિરપર નિવાસી સ્વ.શિલ્પાબેન પંકજભાઈ બાવરવાનું દુઃખદ અવસાન (અંતિમ યાત્રા)

અત્યંત દિલગીરી સાથે જણાવવાનું કે સ્વ. શિલ્પાબેન પંકજભાઈ બાવરવા આજ રોજ તારીખ ૧૨-૧૦-૨૦૨૬, સોમવાર ના રોજ રામચરણ પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અને શ્રી હરિના ચરણોમાં સ્થાન અર્પે એ જ પ્રાર્થના.

અંતિમ યાત્રા તારીખ: ૧૨-૧૦-૨૦૨૬, : સાંજે ૩:૩૦ કલાકે  સ્થળ: વીરપર (નવા પ્લોટ)  

લી.પંકજભાઈ સવજીભાઈ બાવરવા  ,કલ્પેશભાઈ સવજીભાઈ બાવરવા  ,નિતિનભાઈ સવજીભાઈ બાવરવા તથા બાવરવા પરિવારના જય શ્રી કૃષ્ણ

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો