જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે : ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતાં ધરણાં કરવાના સ્થળોની યાદીમાંથી જંતર મંતરને બહાર કરી દીધું છે એટલે કે હવે જંતર મંતર ખાતે ધરણાં પ્રદર્શન નહીં કરી શકાય. હવે દિલ્હીમાં ત્રણ સ્થળોએ જ ધરણાં કરી શકાશે જેમાં એક રામલીલા મેદા, બીજું બુરાડી મેદાન અને સીબીડી ગ્રાઉન્ડ સ્થળને જ ધરણાં સ્થળોની યાદીમાં ફાઇનલ કરી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે સીજેપી દ્વારા પણ ફરી એકવાર જંતર મંતર ખાતે દેખાવો કરવાની મંજૂરી માગવામાં આવી રહી હતી અને દિલ્હી પોલીસને આ મામલે નિર્ણય લેવા અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું. જોકે ગૃહ મંત્રાલય તરફથી આ પ્રકારની નોટિફિકેશન જાહેર કરી દેવાતા હવે સીજેપીના દેખાવોના પ્લાનમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો