15 ઓકટોમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડીમોદી કોલેજઓફ આર્ટસ ગુજરાત વકૃત્વ સ્પર્ધા 2026 અંતર્ગત જી.ડીમોદી કોલેજ ઓફ આર્ટસમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 10 સ્પર્ધકોએ ભાગ લીધોહતો.જેમાં પ્રથમ ક્રમે કિંજલ બી. જોશી વિજેતા બની જેની ઝોનલ કક્ષા માટે પસંદગી કરવામાં આવી. કોલેજ કક્ષા એ પ્રથમ ક્રમમેળવનાર નેરૂ. 1100 નો પુરસ્કાર તથા બેસ્ટ સ્પીકર ઑફ કોલેજની ટોફી આપવામાં આવી.આ કાર્યક્રમ પ્રિ. ડૉ. સુરેશભાઈ પટેલ નામાર્ગદર્શન થી કરવામાં આવ્યો. સાંસ્કૃતિક કમિટીના કન્વીનર ડૉ. કલ્પનાબેન ગાંવિત, ડૉ. નૈલેશભાઈ, તથા ડૉ. ભારતી રાવત દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.











