માંગરોળ નજીક શીલ ગામે જુગારધામ પર જૂનાગઢ રેન્જ પોલીસની રેડ,8 શખ્સો ઝડપાયા રૂ.96,500નો મુદ્દામાલ કબજે

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામના ઘોળીપરા વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો

પોલીસના જણાવ્યા મુજબ દરોડા દરમિયાન એક મહિલા સહિત કુલ 8 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા

 અન્ય 2 આરોપીઓ હાજર મળ્યા નહોત પોલીસ સ્થળ પરથી રૂ.71,500 રોકડા 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂ.96,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો 

આ મામલે શીલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

જૂનાગઢ રેન્જના ડીઆઈજી રાજેન્દ્રસિંહ   ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ આ કાયૅવાહી કરી હતી

રેન્જ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જુગારધામ સામે કડક કાયૅવાહી ચાલુ રાખવાની  સ્પષ્ટતા કરવામાં આવી છે.

——– રિપોર્ટર—–

વસંતભાઈ અખિયા,માંગરોળ

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો