જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએ 30 દિવસમાં 20 પક્ષી-પ્રાણીઓનો જીવ બચાવ્યો

28 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં લક્ષ્મીપુરા, સંસ્કાર શાળા પાસે ફાટક, અને મલ્હાર સોસાયટી સહિત પાલનપુરના અલગ અલગ વિસ્તારો માં જીવદયા ફાઉન્ડેશન ના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી સેવાઓ એક દિવસમાં અનેક જીવોની સેવા 1.વાનર બચ્ચાનો જીવ બચાવ્યો લક્ષ્મીપુરા ફાટક પાસે વાનરના બચ્ચાને કરંટ લાગ્યો હોવાનો ફોન આવતા તાત્કાલિક પહોંચી, વાનર બચ્ચાને વન વિભાગમાં લઈ જઈ સેવા આપી. ઘાયલ કબૂતરોની સારવાર બપોરે ઘાયલ કબૂતર પવન ફૂટવેર દુકાને મહેશ ભાઈ લઈ આવ્યા, સારવાર કરી વન વિભાગમાં મૂકી આવ્યા. અલગ અલગ જગ્યાએથી કુલ 12 ઘાયલ કબૂતરો ની સારવાર કરી.. શ્વાન પરિવારની મલ્હાર સોસાયટીમાં એક કુતરી ઘાયલ હતી અને 5 બચ્ચા હતા. દવા આપી, પીપડાનું ઘર આપી તેમાં 5 બચ્ચાને સેવા આપી.અન્ય પક્ષી-પ્રાણીઓની સારવાર 2 પોપટ બીમાર – ઉડી શકતા ન હતા. 2 સમડી ઘાયલ.2 ગૌમાતા બીમાર ચાલવામાં તકલીફ 1 કૂતરું અને 1 કબૂતરને 1962 એમ્બ્યુલન્સ ના ડોક્ટરદ્વારા સારવાર કરવામાં આવી.1 વાનર બચ્ચું 2 સમડી .2 પોપટ .12 કબૂતર 17 પક્ષીઓને વન વિભાગમાં મૂક્યા 30 દિવસમાં કુલ 20 પક્ષી-પ્રાણીઓનો જીવ બચાવ્યો સેવામાં સહભાગી
જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી અને ધનેશભાઈ રેડિયમ વાળા સાથે રહીને સેવા આપી જીવદયા એ જ સાચી માનવતા છે. જીવ બચાવો, પુણ્ય કમાવો.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો