જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ (JUDA) ની કચેરીનું સ્થળાંતર: ૫ નવેમ્બરથી ગાંધીગ્રામ સ્થિત BSNL ભવન ખાતે તમામ કામકાજ શરૂ થશે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરી વિકાસ સત્તામંડળ (જુડા) ની કચેરી આગામી તારીખ ૫ નવેમ્બર, ૨૦૨૬ થી તેના હાલના સ્થળેથી નવા સરનામે કાર્યરત થશે. કચેરીનું સ્થળાંતર થવાને કારણે હવે પછીના તમામ પ્રકારના વહીવટી અને નાગરિકલક્ષી કામકાજ નવા સ્થળેથી હાથ ધરવામાં આવશે.
જુડાના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, ૫ નવેમ્બરથી અરજદારો તેમજ જાહેર જનતાએ તમામ કામકાજ અર્થે BSNL એડમિન ઓફિસ (બીજો તથા ત્રીજો માળ), ટેલિફોન ભવન, ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે સંપર્ક કરવાનો રહેશે. નાગરિકોને કચેરીના સ્થળાંતરની નોંધ લઈ નવા સરનામે વ્યવહાર કરવા જણાવાયું છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો