ચંદ્રવદન બી મકવાણા

સ્થાનનક કારીગરો અને મહહલા ઉદ્યોગસાહનસકોને મળશે પ્રોત્સાહન મળે તે હેતુથી શહેરી નવકાસ
અને શહેરી ગૃહ નનમાાણ નવભાગ તથા વલસાડ નગરપાલલકા દ્વારા નારીશક્તત, સ્થાનનક કલા અને
ઉદ્યોગસાહનસકોને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનનક અથાતાંત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી વલસાડ
સી.બી. હાઇસ્કુલ ખાતે ‘સ્વદેશી મેળા “ નો પ્રારાંભ કરવામાાં આવ્યો છે. જે ૬ નવેમ્બર સુધી જાહેર જનતા
માટે ખુલ્લો રહેશે.વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનનભાર ભારત’ના સાંકલ્પને સાકાર કરવાના
હેતુથી આયોજજત આ મેળાનો પ્રારાંભ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ, નગરપાલલકા પ્રમુખ માલતીબેન
ટાંડેલના હસ્તે કરવામાાં આવ્યો હતો.
આ મેળા દ્વારા સ્થાનનક કારીગરોને પોતાની સુષુપ્ત કળા અને કૌશલ્ય રજૂ કરવા માટે યોગ્ય માંચ
મળે છે, જ્યારે નાના ઉદ્યોગસાહનસકોનો આત્મનવશ્વાસ વધે છે. વલસાડ અને આસપાસના નવસ્તારના
નાગહરકોને મેળાની મુલાકાત લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાાં આવી છે.
મેળાની નવશેષતા એ છે કે તેમાાં વલસાડ તથા આસપાસના તાલુકાઓનાાં સખી માંડળોની બહેનો,
પીએમ સ્વનનનધ યોજના હેઠળ નોંધાયેલા શહેરી ફેહરયાઓ અને કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાાં
આવેલી નવનવધ વસ્તુઓનુાં પ્રદશાન અને વેચાણ કરવામાાં આવી રહ્ુાં છે.
આ સ્વદેશી મેળો સ્થાનનક મહહલા ઉદ્યોગસાહનસકો, નાના વેપારીઓ અને કારીગરોને પ્રોત્સાહન
આપવા સાથે સ્થાનનક અથાતાંત્રને વેગ આપવાની હદશામાાં મહત્વપૂણા પહેલ છે. મોલ કે ઓનલાઇન
ખરીદીના નવકલ્પ તરીકે સ્થાનનક સ્તરે તૈયાર થતી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવાની આ એક
ઉત્તમ તક છે.
‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સાંકલ્પ સાથે સ્થાનનક ઉત્પાદનો ખરીદીને સ્વદેશી
ચીજવસ્તુઓને પ્રોત્સાહન મળે તે આ મેળાનો મુખ્ય આશય છે.










